નિર્લોભાનંદનિર્લોભાનંદ
(વચનામૃત ૧ થી ૨૬૨ માં "નિર્લોભાનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા અંત્ય ૧૮ ( para.3)
પછી
નિર્લોભાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ ! જાગ્રત અવસ્થામાં તો કોઈ દિવસ દીઠાંય ન હોય ને સાંભળ્યા પણ ન હોય તેવા તેવા પદાર્થ સ્વપ્નમાં સ્ફુરી આવે છે; તેનું શું કારણ હશે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ન દીઠા હોય ને ન સાંભળ્યા હોય એવા જે પદાર્થ સ્ફુરે છે, તે તો પૂર્વજન્મના જે કર્મ, તેની વાસનાએ કરીને સ્ફુરે છે.”(કુલ: 1)