પરમાત્માનંદ

પરમાત્માનંદ

(વચનામૃત ૧ થી ૨૬૨ માં "પરમાત્માનંદ" શબ્દનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે)
Contact: vadtaldhamvikas@gmail.com
1. ગઢડા પ્રથમ ૭૮ ( para.12)

પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “સંતના એકાદશ સ્કંધમાં જે ત્રીશ લક્ષણ કહ્યા છે તે શો ઉપાય કરે તો આવે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ત્રીશ લક્ષણે યુક્ત સંત હોય તેને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન, કર્મ, વચને એનો સંગ કરે, તો એ સંગના કરનારાને વિષે પણ એ ત્રીશ લક્ષણ આવે છે. એવી રીતે સર્વ શાસ્ત્રમાં કહ્યું છે જે, ‘સંતને સેવે ત્યારે સંત સરખો થાય છે.”

(કુલ: 1)