વચનામૃતમાં નંદ સંતોના પ્રશ્ન અને ઉલ્લેખ

વચનામૃત દ્વિશતાબ્દી ઉપક્રમે, વચનામૃત આધારિત સત્સંગ અભ્યાસ અને જે તે વિષય સબંધિત સંશોધન માટે વચનામૃતમાં 45 નંદ સંતોનો ઉલ્લેખ છે તે સંતોના પ્રશ્નો અને ઉલ્લેખ - દરેક સંત માટે વ્યક્તિગત સંકલન કરવામાં આવ્યું છે. નંદ સંતના નામ ઉપર ક્લિક કરવાથી વચનામૃતમાં તે સંતના પ્રશ્ન અને ઉલ્લેખ વિષેનું સંકલન મળશે.

આ પ્રોજેક્ટ સબંધી કોઈપણ સુધારો અથવા કોઈ નવા વિચારો હોય તો નીચેના Email પર જણાવશો.
vadtaldhamvikas@gmail.com

(Last updated Aug. 7, 2019)Download

વચનામૃતમાં નંદ સંતો